🔥 ट्रेंडिंग हार्दिक पांड्या की गर्लफ्रेंड महिका शर... भारत बनाम वेस्ट इंडीज तीसरा टी20: सूर्... टाइम्स ऑफ इंडिया ने 'बिलो' सीज़न 1 की... जनसेना स्थानीय चुनावों में अपनी जमीन‑स... अपर पुलिस अधीक्षक ने पुलिस लाइन उरई मे... गुल्ते ने 5 से 11 अक्टूबर तक OTT फिल्म...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા પોલીસની કાર્યવાહી: 14 જુગારી ઝડપાયા
अपराध

ધાંગધ્રા પોલીસની કાર્યવાહી: 14 જુગારી ઝડપાયા

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 15 अग. 2026, 07:59 PM 👁 126
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા સીટી પોલીસે આંબેડકર નગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 14 વ્યક્તિઓને ઝડપી લીધા છે.

બ્રેકિંગ ન્યુઝ

શ્રાવણિયો પૂરબ બહારમાં ખીલ્યોધાંગધ્રા સીટી પોલીસ દ્વારા આંબેડકર નગર વિસ્તારમાં પાણીની હોજપાસે ગુડદી પાસા વડે જાહેરમાં જુગાર રમતા 14 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી આ કાર્યવાહી જાહેરમાં જુગારના કાયદાનું ઉલ્લંઘન થવા પર કરવામાં આવી છે.

પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને જુગાર રમતા લોકો પર છાપો મારો હતો. આ દરમિયાન, 14 જુગારીઓને 1.63,500 ના મુદ્દા માલ સાથેઝડપી લેવામાં આવ્યાહતાજેમણે જાહેરમાં જુગાર રમવા માટે એકત્રિત થયા હતા.
ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી.જાટ.સાહેબની સુચના થી ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલી બાતમીના આધારે ધાંગધ્રા ના આંબેડકર નગર વિસ્તારમાં પાણીની હોજ પાસે રેડ કરતા જાહેરમાં જુગાર રમતા આરોપી લક્ષ્મણભાઈ ઉધરેજીયા જગદીશભાઈ દેવજીભાઈ સિંધવ સુરેશભાઈ બબાભાઈ મેથાણીયા પુનિતભાઈ નાનજીભાઈ સોલંકી અખ્તર ભાઈ કટીયા રાહુલભાઈ રાજુભાઈ રાવળ જીતેન્દ્રભાઈ અજીતભાઈ બુટીયા પ્રકાશભાઈ ઉઘરેજીયા કિશોરભાઈ જેઠાભાઈ મકવાણા રઈશભાઈ મહેબુબભાઇ રાઠોડ રૂહાનભાઈ યુનીશભાઈ શેખ પિન્ટુભાઈ ભુપતભાઈ ઉધરેજીયા અલ્તાફભાઈ હૈદરભાઈ મોવર તમામ રહે ધાંગધ્રા વાળાની ધરપકડ કરી ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
પોલીસ નીઆ કાર્યવાહીથી સ્થાનિક સમુદાયમાં જુગારના વિરુદ્ધ કડક પગલાં ભરવાની પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
📲Get App