🔥 TRENDING प्रधानमंत्री मोदी ने ले. जन. प्रकाश मण... पटना के ज्ञान भवन में 23.75 लाख नए लाभ... શું 1 જાન્યુઆરી 2027થી તમારી ચેકબુક બે... सिरसिया प्रीमियर लीग के फाइनल में खेल... ಸಮಯಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಓಡದ ಬಸ್ ಗಳು ಡಿಪೋ ಮುಂದೆ... Major Action in Amravati: Police Crack...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દિયોદરમાં 14 ડિસેમ્બર ના દિવસે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ સ્નેહમિલન, અલ્પેશ ઠાકોર મુખ્ય મહેમાન

✍️ Reporter: @GirishRathodBhabhr 🗓 12 Nov 2026, 06:34 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિયોદરમાં 14 ડિસેમ્બર યોજાનાર સ્નેહમિલનમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સામાજિક અને રાજકીય નેતાઓ તથા અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહેશે.

14 ડિસેમ્બર, દિયોદર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમગ્ર ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાશે. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે અલ્પેશ ઠાકોરને આમંત્રિત કરવામાં આવ્યા છે.

સમારોહમાં ક્ષત્રિય ઠાકોર સમાજના વિવિધ સામાજિક અને રાજકીય નેતાઓ તેમજ આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહેશે, જે સમાજની એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત બનાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્નેહમિલન દ્વારા સમાજમાં સહયોગ અને પરસ્પર સમજણને પ્રોત્સાહન મળે છે, તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ અને યોગદાનને ઉજવવામાં આવશે.

સમારોહનું આયોજન સ્થાનિક કાર્યકતા અને સામાજિક આગેવાન શ્રીઓ ના સહયોગ અને સહકાર થકી આયોજન કરવામાં આવ્યું છે અને આ દિવસને સમાજ માટે મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને સામાજિક મુદ્દાઓ ઉપર મનોમંથન માર્ગદર્શન આપવા માં આવશે
📲Get App