🔥 TRENDING वाराणसी में मिशन शक्ति 6.0: महिला पुलि... ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਵੱਲੋਂ ਪਿੰਡ ਟੇਢੇਵਾਲ... Aji Thomas, a state शिक्षा सुधार और स्नातक अधिकारों की रक्... ठाकरे बंधुओं का चुनाव आयोग के खिलाफ मु... दुर्गा पूजा: एसडीपीओ और थाना प्रभारी न...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક મોત, મૃત્યુઆંક 14 પર પહોંચ્યો
Crime

ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક મોત, મૃત્યુઆંક 14 પર પહોંચ્યો

✍️ Reporter: Makvana Jaydip 🗓 26 Aug 2026, 07:12 PM 👁 71
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિધાનગરના સચિન સાવલિયાનું 18 ઓગસ્ટે મોત થયું હતું. તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન સારવાર દરમિયાન તેમનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે.
નકલી દારૂકાંડમાં સતત મોતનો આંકડો વધી રહ્યો છે, જેને પગલે સમગ્ર ભાવનગર પંથકમાં ચકચાર મચી છે.

નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 14 પર પહોંચતા તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.
📲Get App