🔥 ट्रेंडिंग 49 വയസ്സുകാരനെ 48 വര്‍ഷം കഠിന തടവിനും,... खाजूवाला में हुई दुखद घटना NPCI ಹೊಸ ಕನ್ನಡ UPI ಡ್ಯಾಶ್‌ಬೋರ್ಡ್ ಮೂಲಕ... छत्रपति संभाजी नगर में कांग्रेस ने 'वो... ಉಡುಪಿಯಲ್ಲಿ ಮಳೆ ಕೊರತೆಯಲ್ಲಿಯೂ ಕುಡಿಯುವ ನೀ... करोड़ों की जमीन पर कथित कब्जे का मामला...
28 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ચક્રવાત અર્નબનું લેન્ડફોલ, પવનની ઝડપ 135 કિમી પ્રતી કલાકથી વધુ:

✍️ रिपोर्टर: Naresh Thakor 🗓 28 अक्टू. 2026, 06:54 AM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વિશાખાપટ્ટનમ નજીક લૅન્ડફૉલ કરવાનું શરૂ કરી ચૂક્યું છે. તેની પ્રકિ્રયા લગભગ ત્રણ કલાક સુધી ચાલશે. લૅન્ડફૉલ સમયે પવનની ઝડપ 125-135 કિમી પ્રત િ કલાક રહી હતી, જે વધીને 150| કિમી પ્રત િ કલાક સુધી પહોંચવાની આશંકા છે. આને ધ્યાનમાં રાખીને આંધ્ર પ્રદેશ અને ઓડિશાએ લગભગ 4,000 ચક્રવાત આશ્રયસ્થાનો બનાવ્યાં છે.
ઓડિશામાં મંગળવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે રાજ્યના 16 જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. 30,000થી વધુ લોકોને સુરકિ્ષત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.

વાવાઝોડાની અસર પૂર્વોત્તર ભારતથી લઈને દકિ્ષણ ભારત સુધી રહેશે. એટલે કે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ,| બિહાર અને ઉત્તર પ્રદેશ સુધી વરસાદ પડશે. ઝારખંડ, વિદર્ભ અને તેલંગાણામાં યલો એલર્ટ છે.

આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, તિ્રપુરા, બિહાર, બંગાળ, પૂર્વ મધ્ય પ્રદેશ, રાયલસીમા, કર્ણાટક, મરાઠવાડા, મહારાષ્ટ્ર, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં/ પણ વરસાદનું યલો એલર્ટ છે.

એર ઇનિ્ડયાએ વિશાખાપટ્ટનમ-વિજયવાડાની ફ્લાઇટ માટે એડવાઇઝરી જારી કરી|

ચક્રવાત અર્નબને કારણે એર ઇનિ્ડયાએ વિશાખાપટ્ટનમ| અને વિજયવાડા આવતી-જતી ફ્લાઇટના મુસાફરો માટે| એડવાઇઝરી જારી કરી છે. એરલાઇને મુસાફરોને ફ્લાઇટનું સ્ટેટસ તપાસવા અને એરપોર્ટ પહોંચવા માટે વહેલા નીકળવાની અપીલ કરી છે.

એર ઇનિ્ડયાએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે રોડ માર્ગે એરપોર્ટ પહોંચવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં વરસાદ|

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પણ ચક્રવાતની અસરને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સમુદ્રમાં તોફાની મોજાં ઉછળી રહ્યા છે અને પરિસિ્થત િ ખરાબ| બનેલી છે.


હજારો લોકોને સુરકિ્ષત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, રેલવેએ 50 ટ્રેનો રદ કરી દીધી છે. તેમજ વિજયવાડા અને વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર 21 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
📲Get App