🔥 TRENDING Mubashir shah din జనగామ జిల్లా పాలకుర్తిలో ఉద్రిక్తత నెల... हनुमानगढ़ में 22 नवंबर को मनाया गया पल... دارم سے گول جانے والی سڑک خستہ حالی کا... हनुमानगढ़ में कांग्रेस के वरिष्ठ नेताओ... GRP जवान ने चलती ट्रेन में महिला को ला...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સંતરામપુરમાં 13 કિમી ડામર રોડનું ખાતમુહૂર્ત, ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરે હસ્તે

✍️ Reporter: Dindor Maheshkumar Laljibhai 🗓 21 Nov 2026, 06:37 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ સંતરામપુર તાલુકામાં 13 કિમી લાંબા ડામર રોડનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે કર્યું, જેમાં તલાદરા અને બુગઢ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા.

આજરોજ સંતરામપુર તાલુકામાં સંતરામપુરથી કનાવાડા સુધીના અંદાજિત 13 કિમી લાંબા ડામર રોડનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે તલાદરા ગામના સરપંચશ્રી ભારતભાઈ ડામોર તથા બુગઢ ગામના સરપંચશ્રી અશોકભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા.

ગામના વડીલો દ્વારા પરંપરાગત રીતે શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી.

આ માર્ગના નિર્માણથી આસપાસના ગ્રામજનોને અવરજવરમાં સરળતા મળશે તેમજ વાહનવ્યવહાર અને વિકાસને નવી ગતિ મળશે.
📲Get App