🔥 TRENDING Former IAS Officer Divya Mittal Enters... Ashok Mittal calls Jalandhar LPU viole... Bihar University to Enrol 10.3 Lakh St... Sanjay Raut Criticizes Maharashtra Gov... Fadnavis Envisions Maharashtra as Glob... Maharashtra Governor Urges Shift to Ba...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત ટ્રક ચાલક સહિત બેના મોત: 13થી વધુ લોકો ઈજાગ્રસ્ત, ઉના હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ

✍️ Reporter: કમલેશ જોગાણી 🗓 30 Sep 2026, 08:24 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત ટ્રક ચાલક સહિત બેના મોત: 13થી વધુ લોકો ઈજાગ્રસ્ત, ઉના હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ

ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે

બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

ટ્રક ચાલક સહિત બેના મોત: 13થી વધુ લોકો ઈજાગ્રસ્ત, ઉના હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માતાની ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બસમાં સવાર મુસાફરોને બહાર કાઢી મદદરૂપ બન્યા હતા
📲Get App