🔥 ट्रेंडिंग આજરોજ હિંમતનગર તાલુકાના વાંટડા ગામના... हिमाचल प्रदेश में सड़क सुरक्षा ऑडिट नी... एपोलो और ईप्लेन ने भारत के आपातकालीन द... मद्रास हाई कोर्ट ने महिलाओं व बच्चों क... त्रिपल हत्या के आरोपी ने 24 घंटे में फ... न्यूयॉर्क के सेंट्रल पार्क में दो लोगो...
24 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર માં પડી રહેલા 12 કલાકથી વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જવા મરીરહ્યો હતો

સાંતલપુર માં પડી રહેલા 12 કલાકથી વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જવા મરીરહ્યો હતો

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 24 जुल. 2026, 07:52 AM 👁 19

સાંતલપુર માં પડી રહેલા અગાઉ 24 કલાકથી વરસાદમાં ખેડૂતોમાં

સાંતલપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સાંતલપુર, પાટણ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આજે સાંજ થી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો.તયારબાદ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ. મેઘરાજાએ સાંતલપુરમાં ધમાકેદાર એન્ટ્રી કરતા જ સમગ્ર તાલુકો પાણી-પાણી થઈ ગયો.
છેલ્લા 12 કલાકમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે મુખ્ય બજાર, નીચાણવાળા વિસ્તારો અને ગામના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. વાહન વ્યવહાર પણ ધીમો પડ્યો હતો.
લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. વાવણી માટે આ વરસાદ જીવાદોરી સમાન છે. અને વાવમાં પાણીની આવક શરૂ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં પણ ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે
સાંતલપુરમાં ધમાકેદાર વરસાદ, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ
મેઘરાજા મહેરબાન: સાંતલપુરમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશ પ્રેસ રિપોર્ટર
📲Get App