🔥 TRENDING UDP Suspends Three Meghalaya MLAs for... BJP Reaches Double Digits in Meghalaya... Meghalaya CM Says 54-Year-Old Border D... Jamui Murder Case: Accused's Father Ar... मिर्जापुर के लेखपाल दीपक मौर्य ने किसा... Manipur Cabinet Clears 70‑Bed Dialysis...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર નજીક વનવેમાં કાર બેફામ દોડાવી 12 પદયાત્રીઓને હડફેટે લીધા, એકનું મોત; આરોપી ભરત પટેલ સબજેલમાં..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Sep 2026, 12:10 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક વનવેમાં બે દિવસ પહેલા કાર બેફામ દોડાવી 12 પદયાત્રીઓને હડફેટે લીધા હતા, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. હિંમતનગર ગ્રામ્ય પોલીસે આરોપી ભરત પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ સબજેલમાં મોકલ્યો છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર નજીક વનવેમાં બે દિવસ પહેલા રાત્રે ઇડર તાલુકાના હિમતપુર ગામના ભરત પટેલે કાર બેફામ દોડાવી 12 જેટલા પદયાત્રીઓને હડફેટે લીધા હતા.આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.બનાવ વક્તાપુર અને દોલગઢ પાસે બન્યો હતો. આ બનાવમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભરત પટેલ સામે બે ફરિયાદ દાખલ કરાઈ હતી..

હિંમતનગર ગ્રામ્ય પોલીસે ભરત પટેલની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યો હતો.કોર્ટે તેને સબજેલમાં મોકલ્યો છે.
📲Get App