🔥 TRENDING સુરતમાં શેર માર્કેટ ઠગાઈમાં ₹9.58 લાખન... ડીંડોલીમાં કચરાનો ટ્રક બ્રિજ પર ધડાકો,... સુરતની ચાંદીની જરી રાખડી અયોધ્યા રામમં... લડાખના ન્યોમા ખાતે 22,000 ફૂટની ઊંચાઈએ... Karnataka CM Shivakumar Upholds Congre... DK Shivakumar Reaffirms Opposition to...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના પામ યુનિવર્સ બિલ્ડિંગના 12મા માળેથી કૂદી યુવકનો આપઘાત, સ્ત્રીમિત્રની સહેલીના ઘરે મધરાતે બની કરુણ ઘટના

✍️ Reporter: Siddharajsinh parmar 🗓 26 Aug 2026, 01:44 AM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ajkot Crime News: શહેરના કાલાવડ રોડ પર આવેલી પામ યુનિવર્સ બિલ્ડિંગમાં મધરાત્રે એક અત્યંત કરુણ અને ચકચારમચાવનારી ઘટના સામે આવી છે. 42 વર્ષીય આધેડ વયના યુવકે બિલ્ડિંગના 12મા માળેથી નીચે ઝાંપલાવીને અંતિમ પગલું ભરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવો અંગે સ્થાનિક પોલીસને તુરંત જ જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
📲Get App