🔥 TRENDING अवैध बोरिंग के विरोध में पडासला गांव म... ఇచ్చోడ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్... અંબાજી પદયાત્રીઓ માટે પાસિનામુવાડા મિત... BJP clinches narrow victory in Rajasth... ఇంటర్ ప్రవేశాలకు చివరి అవకాశం : ఆదిలాబ... Supreme Court asks Rajasthan to submit...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં 12-14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા
Weather

ભરૂચમાં 12-14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા

✍️ Reporter: Nilesh Chaudhari 🗓 12 Sep 2026, 09:26 PM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

12 થી 14 સપ્ટેમ્બર સુધી ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી જરૂરી.

12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 12 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 13 થી 14 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર વધવાની શક્યતા છે.

મૌસમ વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે એવી ચેતવણી આપી છે. ખાસ કરીને નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા રસ્તાઓમાં પૂરનું જોખમ વધશે.

નાગરિકોને સલામતી માટે સાવચેતી રાખવા, પાણી ભરાયેલા રસ્તાઓ પર ગાડી ચલાવવી ટાળવા અને તાત્કાલિક જરૂરિયાત સિવાય ઘરેથી બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે.

સ્થાનિક અધિકારીઓ પૂર નિવારણ માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે અને રહેવાસીઓને સમયસર માહિતી આપતા રહેશે.
📲Get App