🔥 ट्रेंडिंग लखनऊ में 23 अक्टूबर को विधान परिषद द्व... स्मृति मंधाना बनी भारतीय महिला क्रिकेट... पंजाब और हरियाणा के 34 जिलों में खेतों... सीबीआई ने पंजाब सीएम के चंडीगढ़ कार्या... सीबीआई ने पंजाब सीएम Mann के सहयोगी के... अमेज़न को असम में प्रीमियम AI इलेक्ट्र...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમરેલી પોલીસે 12 વર્ષ પહેલા ગુમ થયેલી 13 વર્ષની દીકરી શોધી કાઢી, પતિને POCSO હેઠળ પકડાય

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 07 अक्टू. 2026, 12:02 AM 👁 16
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી તાલુકાના ચિતલ ગામની 13 વર્ષની સગીરા દીકરી, 2014 માં ઘરકામ બાબતે ઠપકો આપતા નારાજ થઈ ઘર છોડીને gayu thi, જिसकी 12 વર્ષ પછી શોધ કરીને મળી Gayu.

અમરેલી પોલીસે 12 વર્ષ પહેલા ગુમ થયેલી કેસનો ભેદ ઉકેલી માનવતા અને ટેક્નોલોજીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યો છે.

વર્ષ 2014 માં અમરેલી તાલુકાના ચિતલ ગામની 13 વર્ષની સગીરા માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા નારাজ થઈ ઘર છોડીને જતી રહી હતી. પિતાએ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતો. 12 વર્ષ સુધી 16 જેટલા તપાસ અધિકારીઓ બદલાયા છતાં દીકરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

પોલીસ ટીમે Facebook ની બર્થડે પોસ્ટની કડી અનુસરી 1800 થી વધુ Instagram અને Facebook આઈડી ચેક કર્યા. જન્મ તારીખ સાથે મેચ થતી Happy Birthday ની પોસ્ટ મળી, જેમાં પાછળ ઉભેલી રીક્ષાના નંબર દેખાય. RTO મારફતે તે નંબર પરથી મોબાઈલ નંબર મેળવ્યો, જેથી ગુજરાત ગ્રામીણ બેંકમાં ખાતું ખુલ્યું હોવાનું સામે આવ્યું, જેમાં ગુમ દીકરીનો જૂનો ફોટો લગાવેલો હતો.

પછી પોલીસ ટીમ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભાલગામડા ગામે વસ્તી ગણતરીના કર્મચારીના વેશમાં પહોંચી. હોશિયારીથી પિતાનું નામ પૂછતા જ દીકરીની ઓળખ કન્ફર્મ થઈ. હાલ દીકરી 25 વર્ષની ઉંમરની છે, 4 બાળકોની માતા બની છે અને સગીરાવસ્થામાં જ તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. પોલીસે તેના 33 વર્ષીય પતિની ધરપકડ કરી POCSO એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App