🔥 ट्रेंडिंग बोहमी त्रिवेदी की भूमिका में भारत का प... उच्च न्यायालय ने उत्तराखण्ड सरकार को M... उत्तरीाखंड टीईटी 2026 उत्तर कुंजी जारी... उत्तरा प्रदेश में 8 जिलों पर बारिश व त... भारत ब्लॉक ने चुनाव आयोग के लिए दिल्ली... दिल्ली में सीईसी विरोध प्रदर्शनों में...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ધાંગધ્રા તાલુકાના સોલડી ગામના તળાવ પાસે થી1152 બોટલ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ આરોપી કાર મૂકી ફરાર

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 06 अक्टू. 2026, 12:05 PM 👁 93
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના સોલડી ગામનાતળાવની પાળપાસેથી 1152 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યોઆરોપી કાર છોડીને ભાગ્યો અને 7, 62, 80 નો મુદ્દામાલ માલ જપ્ત કરવામાં આવ્યો.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના સોલડી ગામની તળાવની પાળપાસેથી તાલુકા પોલીસેના ડિસ્ટાફે 1152 બોટલ વિદેશી દારૂની જપ્ત 7, 62, 80 નો મુદ્દામાલ જપ્ત ધાંગધ્રા તાલુકા પીઆઇ એને એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ નો ડીસ્ટાફ પેટ્રોલિંગમાહોયતે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના સોલડીગામના તળાવ પાસે ગ્રાન્ડ વિટારા ગાડીમાંથી 1152 બોટલ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ હતી જેની કિંમત 2, 62.80 તથા એક કાર સહીત 7, 62.80નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

જપ્ત કરવામાં આવેલ માલની તપાસ દરમિયાન આરોપી વ્યક્તિને સ્થળેથી કાર મૂકી ભાગતા જોવા મળ્યા. પોલીસે કારને કબ્જામાં કરી અને આરોપીને વિરૂધ પ્રોહી બિસન એક્ટર હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App