Local
રાપર પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વો પર શિક્ષાત્મક કાર્યવાહી, 11,45,000 રૂપિયા દંડ
Watch on:
▶️ YouTube
રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી, જેમાં ગેર-કાયદેસર વીજ કનેકશન અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને 11,45,000 રૂપિયા દંડ કરવામાં આવ્યો.
રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી, જેમાં ગેર-કાયદેસર વીજ કનેકશન અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને કુલ 11,45,000 રૂપિયા દંડ કરવામાં આવ્યો.
આ કાર્યવાહી ભચાઉ વિભાગ ભચાઉ નાઓની અધ્યક્ષતામા કરવામાં આવી, જેમાં શરીર સંબધી, લુટ, ખૂનની કોશીશ અને પ્રોહિબીશન જેવા ગુનાઓમાં આરોપીઓને કબ્જા ભોગવટા મકાનમાં ગેર-કાયદેસર વિજ કનેકશન અને મીટર લગાવેલ ન હોવાના કારણે દંડ લગાવવામાં આવ્યો.
આરોપીઓનાં નામ અને રહેઠાણ નીચે મુજબ છે: (1) સુરેશ રામજી કોલી – રહે-સમાવાસ રાપર (2) અજીતસિંહ મંગળસિંહ સોઢા – રહે-ગધેડીધાર રાપર (3) રાહુભા મંગળસિંહ સોઢા – રહે-ગધેડીધાર રાપર (4) રાજેશ રમેશ કોલી – રહે-સમાવાસ રાપર (5) દેવુભા ધનજી સોઢા – રહે-સમાવાસ રાપર (6) સુરેશ જેમલ કોલી – રહે-પાંજરાપોળ રાપર (7) અરજણ મડાદેવાભાઈ કોલી – રેક-પાવર હાઉસ રાપર (8) આસિન ઉર્ફે ઈમરાન ઉમરભાઈ કુંભાર – સુખડધાર રાપર (9) અયુબ ઉમરભાઈ કુંભાર – રહે-સુખડધાર રાપર (10) બસીર ઉમરભાઈ કુંભાર – રહે-સુખડધાર રાપર (11) મામદ મુસ્તફા ખલીફા – રહે-દુબરીયાવાડી રાપર (12) આરબ સુમાર કુંભાર – રહે-સમાવાસ રાપર (13) ઓશમાણ ડબિબભાઈ કુંભાર – રહે-સમાવાસ રાપર (14) મુસા હુસૈન કુંભાર – રહે-દુબરીયાવાડી રાપર.
પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહીથી સ્થાનિક સમુદાયમાં અસામાજિક તત્વો પર નિયંત્રણ મજબૂત થશે અને ગેર-કાયદેસર વીજ કનેકશનના કેસમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે.