🔥 TRENDING મોદી સાહેબના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવ... बड़ी खबर: SSB जवान सोनू कुमार की मौत प... ਪੱਤਰਕਾਰ ਰਮੇਸ਼ ਲਾਲ ਨੂੰ ਪਿੰਡ ਪੰਡੋਰੀ (ਘੁਮਾ... सिरखिरिया में 2100 कलशों की भव्य यात्र... घाटी कोरोला में नवनिर्वाचित अध्यक्ष श्... पंचायती राज चुनाव: उम्मीदवार ने जनता स...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા શહેરમાં જાહેર જુગાર માટે ધરપકડ, 11 બસોનો માલ જપ્ત
Crime

ધાંગધ્રા શહેરમાં જાહેર જુગાર માટે ધરપકડ, 11 બસોનો માલ જપ્ત

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 18 Aug 2026, 06:54 PM 👁 132
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શહેરના દિલ્લી દરવાજા નજીક જાહેરમાં જુગાર રમતા વ્યક્તિની ધરપકડ થઈ અને 11 બસોના માલ જપ્ત કરવામાં આવ્યા.

બ્રેકિંગ ન્યુઝ

ધાંગધ્રા શહેરના દિલ્લી દરવાજા નજીક પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા વ્યક્તિની ધરપકડ કરવામાં આવીછે ધાંગધ્રા સીટી પીઆઈ કેડી જાટ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે દરોડો કરતાશહેરના દિલીદરવાજા પાસે જાહેરમાં જુગાર રમતાત્રણ વ્યક્તીને અગીયાર બસો ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જેમાં આરોપી દાઉદભાઈ દિલાવર ભાઈ મીર સલીમભાઈ અબ્દુલભાઈ ઘાચી સોહિલભાઈ દિલાવર ભાઈ સંધિ રહે તમામ ધાંગધ્રા વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા સુરેન્દ્રનગર
📲Get App