🔥 TRENDING Darbhanga Police Arrest Shubham Kumar... Jabalpur High Court Rejects Petition S... Daughters Recreate Bhanwari Devi Murde... મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન... સુરત સાયબર ક્રાઈમ સેલે હરિયાણાના નૂહમા... Madhya Pradesh sacks doctor, suspends...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

108 ના પાયલોટ ને રસ્તો ખોરવા માં પડી મુશ્કેલીઓ

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 16 Sep 2026, 10:32 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

૧૦૮ એમ્બ્યુલન્સ અટવાઈ: ડાયવર્ઝન ન હોવાથી સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં ૨૦ થી ૨૫ મિનિટનો વિલંબ...

બ્રેકિંગ

ઝઘડિયામાં વહીવટની ઘોર બેદરકારી: રોડ કામકાજના કારણે ઉમલ્લા, દુમાલા વાઘપુરાના મુખ્ય રસ્તાઓ બંધ થતાં ગંભીર સ્થિતિ સર્જાઈ..

108 ના પાયલોટ ને રસ્તો ખોરવા માં પડી મુશ્કેલીઓ..

ઘાયલો ને લઈ ને જવુ ક્યાંથી ?

૧૦૮ એમ્બ્યુલન્સ અટવાઈ: ડાયવર્ઝન ન હોવાથી સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં ૨૦ થી ૨૫ મિનિટનો વિલંબ...

દર્દીનો જીવ જોખમમાં મુકાયો: રજુવાડીયા ગામની સગર્ભા મહિલાને ઈમરજન્સી સારવાર માટે લઈ જતી વખતે એમ્બ્યુલન્સ રસ્તામાં ફસાઈ.

પોલીસ બની દેવદૂત: સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રસ્તો ખુલ્લો કરાવી એમ્બ્યુલન્સને હોસ્પિટલ પહોંચાડી.


અધૂરા રોડના કામકાજ અવરોધથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ.

ગ્રામજનોમાં આક્રોશ: ઈમરજન્સી સેવાઓ માટે તાત્કાલિક વૈકલ્પિક/ડાયવર્ઝન રોડની વ્યવસ્થા કરવા પંચાયત અને તંત્ર પાસે ભારે માંગ.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પેહલા પણ અકસ્માત માં ગંભીર ઘાયલો ને ઉમલ્લા સરકારી હોસ્પિટલ લઈ જતી ત્રણ એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી... રિપોર્ટર: મલેક સિરાજુદ્દીન જગડીયા
📲Get App