Sports
ઓલપાડના પ્રિન્સ પટેલે ઈંગ્લેન્ડના 100 બોલ ટુર્નામેન્ટમાં ઓરેન્જ અને પર્પલ કેપ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું
ઓલપાડ તાલુકાના સાયણ નગરના 24 વર્ષીય ઓલરાઉન્ડર પ્રિન્સ પટેલે ઈંગ્લેન્ડની ‘100 બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ’માં 756 રન અને 18 વિકેટ મેળવી ઓરેન્જ અને પર્પલ કેપ જેઠા છે.
ઓલપાડ તાલુકાના સાયણ નગરમાં રહેતા અને મૂળ માંગરોળના લીમોદરા ગામના 24 વર્ષીય ઓલરાઉન્ડર પ્રિન્સ પટેલે ઈંગ્લેન્ડની ધરતી પર કાઉન્ટી કક્ષાએ અદભુત પ્રદર્શન કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેઓ ‘100 બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ’માં બેટ અને બોલ બંને અસાધારણ ઓલરાઉન્ડ દેખાવ કર્યાં, સર્વોচ্চ 756 રન બનાવી ‘ઓરેન્જ કેપ’ અને 18 મહત્વની વિકેટ ઝડપી ‘પર્પલ કેપ’ બંને એકસાથે પોતાના નામે કર્યા.
ટુર્નામેન્ટ દરમિયાન પ્રિન્સે 170.07 ની તોફાની સ્ટ્રાઈક રેટ સાથે કુલ 756 રન ખડકી દીધા, જેમાં 46 સિક્સર અને 64 બાઉન્ડ્રી સામેલ છે. બોલિંગમાં 18 મહત્વની વિકેટો ઝડપવાની સાથે આખી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 95 ડોટ બોલ ફેંકીને બેટ્સમેનોને બાંધી રાખ્યા. લીડ્સ સુપર કિંગ સામે સેમીફાઈનલમાં 52 બોલમાં 109 રન, ફાઈનલમાં 45 બોલમાં 95 રન Jhothe.
લાંબા ફોર્મેટમાં તેણે એક જ સિઝનમાં 194, 138, 128, 118, 108 અને 109 રનની ઈનિંગ્સ રમી કુલ 6 સેન્ચુરી ફટકારી, જેમાં સર્વોચ્ચ 194 રનનો સ્કોર શામેલ છે. માત્ર શોર્ટ ફોર્મેટ જ નહીં, પરંતુ ઈંગ્લેન્ડની તાજેતરની ઘરેલુ વન-ડે ટૂર્નામેન્ટમાં પણ પ્રિન્સ પટેલના બેટનું તોફાન જોવા મળ્યું હતું. ઈંગ્લિશ કન્ડિશન્સમાં સફળતા મહત્વની – વાદળછાયા વાતાવરણવાળી પીચોમાં 6 સદી અને 170+ ની સ્ટ્રાઈક રેટ દર્શાવે છે કે તેનું બોલ જજમેન્ટ અને ફૂટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરનું છે.