🔥 ट्रेंडिंग TOI Dialogues Uttarakhand में रुस्किन... NSUI ने गढ़वाल विश्वविद्यालय छात्र संघ... पुतिन ने बीआरआईसी शिखर सम्मेलन के बाद... नई आशोक नगर, दिल्ली में गोदाम में आग:... दिल्ली गोदाम में आग: 12 फायर टेंडर तैन... हरियाणा ने पाँच शहरों में ₹9,700 करोड़...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન ઇમારતનું ધાબું ધસી, 10થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત, ગૃહમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક પહોંચ્યા

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 10 सित. 2026, 08:42 AM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન ઇમારતનું ધાબું ધસી પડતાં મોટી હોનારત સર્જાઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ 10થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે અને અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન ઇમારતનું ધાબું ધસી પડતાં મોટી હોનારત સર્જાઈ છે.

પ્રાથમિક અહેવાલો મુજબ 10થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે અને અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.

ઘટનાની ગંભીરતા જોતાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા છે અને રેસ્ક્યુ કામગીરીનો તાગ મેળવ્યો છે.

ફાયર બ્રિગેડની 4 ગાડીઓ દ્વારા કાટમાળ હટાવીને શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી છે.
📲Get App