🔥 TRENDING Hyderabad police detain Dhee show arti... ನಾರಾಯಣಪುರ ನೀರಾವರಿ ಇಲಾಖೆ ದೇವದುರ್ಗದಲ್ಲೇ... NH-48 પર રિક્ષા અને કારની અથડામણમાં બં... Police File Rape Case Against Neighbou... ખાડિયા, અમદાવાદમાં 4-માળનું બિલ્ડિંગ ધ... कळवाडी येथे भगवान वीर एकलव्य प्रतिमापू...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તલોદ પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમમાં 10 મોબાઇલ પરત
Local

તલોદ પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમમાં 10 મોબાઇલ પરત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 31 Aug 2026, 07:54 AM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદ પોલીસ સ્ટેશનમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 10 ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી માલિકોને પરત આપ્યા, કુલ કિંમત 1,45,861 રૂપિયા.

ગુજરાત સરકારના પ્રજાલક્ષી કાર્યક્રમ 'તેરા તુજકો અર્પણ' હેઠળ તલોદ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા મોબાઇલ ફોન શોધીને માલિકોને પરત આપવાની કામગીરી કરવામાં આવી.

આ કામગીરીમાં પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થેરાજસિંહ ગોહિલ (IPS), વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલ, અને CG રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર તલોદ પોલીસ સ્ટેશનની સુચના આધારે કરવામાં આવી. ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી 10 ફોન શોધવામાં આવ્યા.

૧. ૧૨૪/૨૦૨૫ – ભાવિકકુમાર ઇશ્વરભાઈ પટેલ – સેમસંગ A3 – ₹8,500
૨. ૪૩૮/૨૦૨૧ – કમલેશભાઈ જગાભાઈ નાડીયા – વિવો Y56 – ₹19,999
૩. ૫૭૫/૨૦૨૫ – રાકેશભાઈ ભરતભાઈ વાદી – ઓપ્પો A – ₹18,866
૪. ૫૯૬/૨૦૨૫ – ધર્મનાથ સુદામા ચૌધરી – વિવો Y39 – ₹16,999
૫. ૧૦૩/૨૦૨૧ – નિર્મલસિહ વદનસિંહ ઝાલા – વિવો Y19 – ₹10,460
૬. ૨૨૭/૨૦૨૫ – સજ્જનસિંહ કોદરસિંહ ઝાલા – સેમસંગ A13 – ₹17,490
૭. ૮૧૨/૨૦૨૧ – ઇલાબેન મનોજભાઈ દંતાણીયા – ઓપ્પો A58 – ₹12,999
૮. ૧૧૩૮/૨૦૨૧ – સંદિપકુમાર સત્યનારાયણ યાદવ – વિવો TX3 – ₹14,666
૯. ૧૩૮૭/૨૦૨૧ – મુકેશભાઈ ગાંડાભાઈ દેસાઈ – વિવો Y18 – ₹8,466
૧૦. જેજે/૨૫/૨૦૨૧ – પ્રકાશસિંહ કાળુસિંહ રાઠોડ – વિવો Y56 – ₹17,866

આ કામગીરીમાં CG રાઠોડ ઇન્સ્પેક્ટર, અ.પો.કો. વસંતકુમાર વિનોદભાઈ, અ.પો.કો. તુષારકુમાર રમેશભાઈ, અને IT એક્સપર્ટ વ્રજ પંડયા (CG રાઠોડ) સહભાગી રહ્યા. કુલ કિંમત ₹1,45,861. તલોદ પોલીસ પ્રજાનો મિત્ર છે, જે સુત્ર સાર્થક કરે છે.
📲Get App