🔥 ट्रेंडिंग अल्लाहाबाद उच्च न्यायालय ने 12.5 लाख र... एप्पल ने iPhone 18 Pro उत्पादन 20% घटा... ज्वार हवाई अड्डे को दिया गया नरेंद्र म... मध्यप्रदेश के विधायक फूलसिंह बरैया ने... दिल्ली में चुनाव आयुक्त के इस्तीफे की... सीईओ जनपद पंचायत श्रीमती शिवानी जैन ने...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

મોટી ખાવડીમાં પોલીસની કાર્યવાહી: ઝૂંપડામાંથી 10 લીટર દેશી દારૂ મળી આવ્યો, મહિલા આરોપી ફરાર

✍️ रिपोर्टर: Kanjariya Rakesh 🗓 09 अक्टू. 2026, 03:30 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મોટી ખાવડીમાં પોલીસની કાર્યવાહી: ઝૂંપડામાંથી 10 લીટર દેશી દારૂ મળી આવ્યો, મહિલા આરોપી ફરાર

મોટી ખાવડી વિસ્તારમાં પોલીસે ઝૂંપડામાં દરોડો પાડીને 10 લીટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે રૂ. 2,000 હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ કેસમાં સંડોવાયેલી મહિલા આરોપી પોલીસના હાથે લાગી ન હતી.
📲Get App