🔥 TRENDING Mathura poised to become next focal po... Uttar Pradesh Engineer Detained in Mos... Grassroots Playday League Season 5 wra... Sikkim launches SIUDP-ADB project, kic... 11% of Voters Removed from Sikkim Elec... Over 2 Million Affected as Floodwaters...
07 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Business

સુરતમાં ગણેશ ઉત્સવ પૂર્વે ફૂલોની માંગમાં અચાનક ઉછાળો, ભાવમાં 10-15% વધારો

✍️ Reporter: Dhaval Maheta 🗓 07 Sep 2026, 01:32 PM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રતિકૂળ હવામાનના કારણે આ વર્ષે ફૂલોની નવી આવક ઘટી , જેના કારણે બજાર ભાવ 10 થી 15 ટકા વધી ગયું છે. આથી ગણેશભક્તો અને આયોજકોની બજેટ પર સીધી અસર પડી છે.

સુરતમાં ગણેશ ઉત્સવનાં પાવન પર્વનાં આગમન સાથે ફૂલોની માંગમાં અચાનક ભારે ઉછાળો જોવા મળ્યો છે.

પ્રતિકૂળ હવામાનના કારણે આ વર્ષે ફૂલોની નવી આવકમાં ઘટાડો થયો છે, જેની સીધી અસર બજાર ભાવ પર પડી છે.

ગયા વર્ષ ની સરખામણી એ આ વરસે ફૂલો ના ભાવમાં 10 થી 15 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ કારણે ગણેશભક્તો અને આયોજકોની બજેટ પર સીધી અસર પડી છે.
📲Get App