હાજીપીર આસપાસના 10ગામ ના લોકો એ યમદૂત બની ફરતા ડમ્પર સામે બાયો ચઢાવી હાજીપીર-દેસલપર રોડ પર સતત થતા અકસ્માતો અને બેફામ ભારે વાહનોની અવરજવરથી ત્રસ્ત 10 ગામના 200થી વધુ લોકો ઢોરો ગામે એકઠા થયા.
यहाँ देखें:
▶️ YouTube
હાજીપીર આસપાસના 10ગામ ના લોકો એ યમદૂત બની ફરતા ડમ્પર સામે બાયો ચઢાવી હાજીપીર-દેસલપર રોડ પર સતત થતા અકસ્માતો અને બેફામ ભારે વાહનોની અવરજવરથી ત્રસ્ત 10 ગામના 200થી વધુ લોકો ઢોરો ગામે એકઠા થયા. ગઈકાલે અકસ્માતમાં બે શિક્ષિકા બહેનો સહિત છેલ્લા 60 દિવસમાં 6 લોકો અને 5 ભેંસોના મોત થયા છે દેશલપર-ગુંતલી સરપંચ નારણ ચાવડાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ઓવરલોડ નમક ટ્રેલરો, લાયસન્સ વગર અને નશામાં ડ્રાઇવિંગ કરતા ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ ગ્રામજનોએ સવારે 6 થી સાંજે 7 સુધી ભારે વાહનો બંધ કરવાની અને નિયમિત પેટ્રોલિંગની માંગ કરી. આવતીકાલે કલેક્ટર, એસપીને આવેદન અપાશે.