🔥 TRENDING શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જોરદાર... मैनपुरी में ओयो होटलों पर पुलिस की बड़... Mangalore officials to draft checklist... Karnataka CM DK Shivakumar says Congre... Rajasthan BJP Announces First-Phase Pa... NDTV Provides Live Updates on Devegane...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કામરેજ ગ્રામ પંચાયત ના સરપંચ કિંજલ શાહ, ઉપ સરપંચ વિવેક ઓઝા અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ મુખ્ય મંત્રી સમક્ષ તારીખ 10-08-2026 ના રોજ જાગૃત નાગરીક દ્વારા લેખિત ફરિયાદ.
Crime

કામરેજ ગ્રામ પંચાયત ના સરપંચ કિંજલ શાહ, ઉપ સરપંચ વિવેક ઓઝા અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ મુખ્ય મંત્રી સમક્ષ તારીખ 10-08-2026 ના રોજ જાગૃત નાગરીક દ્વારા લેખિત ફરિયાદ.

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 25 Aug 2026, 12:40 PM 👁 78
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજ ગ્રામ પંચાયત ના સરપંચ કિંજલ શાહ ,ઉપ સરપંચ વિવેક ઓઝા અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ તારીખ 10-08-2026 ના રોજ જાગૃત નાગરીક દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પંચાયત મા વિવિધ ગેર રીતિ અને ભ્રષ્ટાચાર તથા વર્ષ 2025/26 મા 250 જેટલી ગાયો મૃત બતાવી પંચાયત સ્વભંડોળ માંથી 2,03,456 નાણાં ખોટા વાઉચર મૂકી ઉપાડી લેવાના આક્ષેપ સાથે ફરિયાદ.

કામરેજ ગ્રામ પંચાયત ના સરપંચ કિંજલ શાહ ,ઉપ સરપંચ વિવેક ઓઝા અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ તારીખ 10-08-2026 ના રોજ જાગૃત નાગરીક દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
પંચાયત મા વિવિધ ગેર રીતિ અને ભ્રષ્ટાચાર તથા વર્ષ 2025/26 મા 250 જેટલી ગાયો મૃત બતાવી પંચાયત સ્વભંડોળ માંથી 2,03,456 નાણાં ખોટા વાઉચર મૂકી ઉપાડી લેવાના આક્ષેપ સાથે ફરિયાદ.
📲Get App