🔥 TRENDING વીર બાવા વાળા બાપુની સ્મૃતિ: જમીન ધડા... BJP District President Sukalyan Baidya... બોટાદમાં ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામમાં... Maharashtra Congress veteran Rahul Bon... EC Sets October 23 for Maharashtra MLC... Justice RC Chavan Resigns from Maharas...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહિસાગર જિલ્લામાં શાળાઓમાં આવતી કાલ તારીખ 1 ઓગસ્ટ ના રોજ રજા જાહેર
National

મહિસાગર જિલ્લામાં શાળાઓમાં આવતી કાલ તારીખ 1 ઓગસ્ટ ના રોજ રજા જાહેર

✍️ Reporter: Burhaan sibhai 🗓 31 Jul 2026, 10:24 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિસાગર જિલ્લાની તમામ શાળાઓ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ભારે વરસાદ અને આગામી સમય માં ભારે વરસાદ ની આગાહી ને લઈ ને આવતીકાલ તારીખ પહેલી ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓની સલામતી ને ધ્યાનમાં લઈ ને રજા જાહેર કરવામાં આવી છે . જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જારી કરવામાં આવેલ પરિપત્ર દ્વારા જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ તથા પીટીસી કોલેજો માં રજા જાહેર કરેલ હતી
📲Get App