🔥 TRENDING 14 Injured in Shahapur as MSRTC Bus Cr... Maharashtra FDA raids Swiggy Instamart... Uttar Pradesh Deputy CM Brajesh Pathak... Yogi slams Samajwadi Party for being ‘... UP Govt Says SIT Probe in Ram Temple D... TMC’s Mamata faction unveils new logo...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત રેલવે સ્ટેશન પર મોટી કાર્યવાહી  સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પરથી 29.965 કિલો ગાંજા સાથે બે મહિલાઓ ઝડપાઇ. SOG, LCB અને રેલવે પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી

સુરત રેલવે સ્ટેશન પર મોટી કાર્યવાહી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પરથી 29.965 કિલો ગાંજા સાથે બે મહિલાઓ ઝડપાઇ. SOG, LCB અને રેલવે પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી

✍️ Reporter: Atul Vijay Bhai Parmar 🗓 15 Aug 2026, 02:17 AM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત રેલવે સ્ટેશન પર મોટી કાર્યવાહી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પરથી 29.965 કિલો ગાંજા સાથે બે મહિલાઓ ઝડપાઇ. SOG, LCB અને રેલવે પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી

સુરત રેલવે સ્ટેશન પર મોટી કાર્યવાહી

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પરથી 29.965 કિલો ગાંજા સાથે બે મહિલાઓ ઝડપાઇ. SOG, LCB અને રેલવે પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી ઓડિશાથી ટ્રેન મારફતે લાવવામાં આવેલ આશરે રૂ.14.98 લાખનો ગાંજો જપ્ત કર્યો.

પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી કુલ રૂ.15.11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને મહિલાઓ રૂ.10 હજારની લાલચમાં ગાંજો સુરત પહોંચાડવા આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગાંજો મોકલનાર મુખ્ય સપ્લાયર અને સુરતમાં જથ્થો સ્વીકારનાર વ્યક્તિ સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી છે.
📲Get App