🔥 TRENDING વટવા ઉત્સવ સોસાયટીમાં ચોરી: પોલીસે ગણત... हसनाबाद परिसरात दुष्काळाची झळ; आमदार न... Vvaan Nets Rs 57.95 Cr Worldwide by Da... Delhi Police Arrest Man Over 1,200 Ban... ગોંડલ તાલુકાના ડેમોને સૌની યોજના સાથે... कायदा-सुव्यवस्था अबाधित राखण्यासाठी गु...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તા. 1 ઓક્ટોબરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પોરબંદરમાં રાજ્યના 25મા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ; મહાત્મા ગાંધીના સર્વોદયના વિચારથી પ્રેરિત આ વનનું નામ છે ‘સર્વોદય વન’...

✍️ Reporter: Atul Thakor 🗓 30 Sep 2026, 08:51 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તા. 1 ઓક્ટોબરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પોરબંદરમાં રાજ્યના 25મા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ; મહાત્મા ગાંધીના સર્વોદયના વિચારથી પ્રેરિત આ વનનું નામ છે ‘સર્વોદય વન’...

મહાત્મા વન, સત્ય-અહિંસા વન, શાંતિ વન, સર્વોદય વન, ગ્રામ સ્વરાજ (ઇકો વિલેજ), આયુષ વન, મિશન લાઇફ ગાર્ડન જેવા વિવિધ આકર્ષણો, દિવ્યાંગો માટે ખાસ રમતગમતનો વિસ્તાર; આ સાંસ્કૃતિક વન પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે જ્ઞાન, પ્રેરણા અને મનોરંજનનું કેન્દ્ર બનશે...

સી-વ્યૂ ગાર્ડનમાંથી માણી શકાશે દરિયાનું કુદરતી સૌંદર્ય તેમજ સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો, મુલાકાતીઓ માટે કેફેટેરિયા, પ્લે એરિયા સહિતની વિવિધ સુવિધાઓ...

ગાંધીજીના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવા માટે અને પોરબંદરની ઐતિહાસિક ઓળખને ઉજાગર કરવામાં સર્વોદય વન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે...
📲Get App