🔥 TRENDING मंडला‑निवास मार्ग पर बकौरी घाट के पास... ମଧୁବାବୁ ପେନ୍ସନ୍ ଯୋଜନାରେ ୩,୮୦୩ ନୂତନ ହିତ... ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਵਲੋਂ 31 ਹੋਰ ਉਮੀਦਵਾਰਾਂ ਦਾ... New Flowering Plant Species Discovered... Two dead as fire razes 20 homes near C... MHA transfers IAS officer from Jammu &...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

રાજુલાના નિંગાળા-1 ખાતે શ્રી આહીર એજ્યુકેશન સમિતિનો પાંચમો તેજસ્વી વિદ્યાર્થી તથા વ્યક્તિ વિશેષ સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 12 Nov 2026, 09:30 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દર વર્ષે આવું આયોજન કરવામાં આવે છે

શિક્ષણ, સહકાર અને સંગઠનના મંત્ર સાથે સમાજના શૈક્ષણિક અને સામાજિક ઉત્કર્ષ માટે કાર્યરત શ્રી આહીર એજ્યુકેશન સમિતિ – રાજુલા દ્વારા ગુરુવાર, તા. ૧૨-૧૧-૨૦૨૬ના રોજ નિંગાળા-૧ ગામે આવેલી શ્રી આહીર સમાજવાડી ખાતે પાંચમો “તેજસ્વી વિદ્યાર્થી તથા વ્યક્તિ વિશેષ સન્માન સમારોહ એવમ્ સ્નેહમિલન-૨૦૨૬” ભવ્ય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો
📲Get App