🔥 TRENDING ભરૂચ બી ડિવિઝન પોલીસે એમડી ડ્રગ્સના જથ... Bidar ciry news અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન અમરેલી: સાવરકુંડલા રોડ રેલ્વે ફાટક 12... वारिसलीगंज में जाम से निजात: सुबह 8 से... अजमेर: श्रीनगर रोड पर आइसक्रीम विक्रेत...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્પેસટેક ક્ષેત્રે ગુજરાતે વગાડ્યો ડંકો; ગુજરાતી સ્ટાર્ટઅપે તૈયાર કરેલો થર્મલ ઈન્ફ્રારેડ કેમેરા તા. 1 ઓક્ટોબરે અંતરિક્ષમાં થશે લૉન્ચ...

✍️ Reporter: Atul Thakor 🗓 30 Sep 2026, 05:52 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્પેસટેક ક્ષેત્રે ગુજરાતે વગાડ્યો ડંકો; ગુજરાતી સ્ટાર્ટઅપે તૈયાર કરેલો થર્મલ ઈન્ફ્રારેડ કેમેરા તા. 1 ઓક્ટોબરે અંતરિક્ષમાં થશે લૉન્ચ...

🔹 સ્પેસટેક ક્ષેત્રે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત હવે દેશમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે તૈયાર, ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ તરફ આગેકૂચ...

🔹 અમદાવાદના સ્ટાર્ટઅપે ઘરઆંગણે તૈયાર કરેલો સ્વદેશી થર્મલ ઇન્ફ્રારેડ અર્થ ઑબ્ઝર્વેશન પેલૉડ (થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા) તા. 1 ઓક્ટોબરે અમેરિકાથી સ્પેસટેકના ‘ફાલ્કન 9’ રૉકેટ દ્વારા અવકાશમાં પહોંચાડવામાં આવશે; આ કેમેરાને તપસ-1 (TAPAS-1) નામ આપ્યું...

🔹 સામાન્ય સેટેલાઇટ કેમેરાને ન દેખાય તેવી પૃથ્વી પર ગરમીની તસવીરો લેવામાં સક્ષમ; આ ટેક્નોલોજી કૃષિ તેમજ સંરક્ષણ ક્ષેત્ર સહિત શહેરી વિકાસ અને આબોહવા પરિવર્તનને લગતા જટિલ મુદ્દાઓ માટે ગરમીના ડેટા દ્વારા જરૂરી અંતર્દૃષ્ટિ પૂરી પાડશે...

🔹 અમદાવાદની Satleo કંપનીએ 12 મહિનામાં નિર્માણ કરી ટેક્નોલોજી, થર્મલ ઇમેજિંગનો ડેટા વિવિધ ક્ષેત્રની કંપનીઓને પહોંચાડવામાં આવશે...
📲Get App