🔥 TRENDING Three Quack Clinics Sealed in Damoh’s... અરવલ્લી નાં મોડાસા તાલુકા નાં ઈટાડી ધા... India Clinches Kabaddi Gold Over Iran,... Haryana CM Saini Blames AAP for Misusi... Canadian Government Appoints Punjabi-O... Punjab Inspector Arrested in Ferozepur...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આઈ.સી.ડી.એસ કલોલ ઘટક -1 ના છત્રાલ ગામે આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસ-2026 અંતર્ગત આંગણે ઉત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.

✍️ Reporter: THAKOR ASHOKKUMAR PRADIPJI 🗓 26 Sep 2026, 09:18 PM 👁 13
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આઈ.સી.ડી.એસ કલોલ ઘટક -1 ના છત્રાલ ગામે આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસ-2026 અંતર્ગત આંગણે ઉત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.

તા.26.09.2026 ના રોજ આઈ.સી.ડી.એસ કલોલ ઘટક -1 ના છત્રાલ ગામે આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસ-2026 અંતર્ગત આંગણે ઉત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી. જેમાં આંગણે ઉત્સવ કાર્યક્રમમા હાજર રહેલ પદાધિકારીશ્રી પંકજભાઈ પટેલ સરપંચશ્રી, ગાંધીનગર જિલ્લા ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા ડેલિકેટ મનોજભાઈ સોલંકી, ગાંધીનગર જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ પાર્થભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ઉર્વશીબેન પટેલ, કલોલ તાલુકા પંચાયતના ન્યાય સમિતિ ચેરમેન અને છત્રાલ ગામના ડેલિકેટ જતીનભાઈ નાડીયા, કલોલ તાલુકા મહિલા મોરચા પ્રમુખ હંસાબેન રાઠોડ, કલોલ તાલુકા મહિલા મોરચા મહામંત્રી પ્રિયંકાબેન ઠાકોર, ગૌરીબેન પટેલ મુખ્ય સેવિકા, હિરલબેન લેઉવા પી.એસ.ઈ ઇન્સ્ટકટર, તુષાર પ્રજાપતિ બ્લોક કોઓર્ડીનેટર, કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો દ્વારા સગર્ભા માતાને પોષણ કીટ, ધાત્રીમાતાને હાઇજીન કીટ, કિશોરીને સેનેટરી કીટ તેમજ નાના બાળકોને રમકડા આપી આંગણે ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
📲Get App