🔥 TRENDING વડનગરમાં શ્રી હાટકેશ્વર મહાદેવના શ્રાવ... देवरी तालुक्यात आदिवासी विद्यार्थ्यांच... ET Wealth Expo 2026 Launched by Econom... Biplab Kumar Deb Named BJP National Ge... NET Paper Announces Cancellation of Pr... HPBOSE Releases Revised 2027 Model Que...
18 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Business

1: સુરત ડાયમંડ બુર્સ માં 10 પાસ માટે ભરતી પગાર 18000₹ સુધી.

✍️ Reporter: Gohil Jaydipsinh Dhirubhai 🗓 17 Aug 2026, 11:30 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

10 પાસ ઉમેદવારો માટે સારી તક. ઇન્ટરવ્યુ સીધા સ્થળ પર. છેલી તારીખ 25 ઑગસ્ટ

`સુરત ડાયમંડ બુર્સમાં 10th Pass માટે ભરતી, પગાર ₹18000 સુધી` `સુરત ડાયમંડ બુર્સમાં સુરક્ષા ગાર્ડ અને સફાઈ કામદારની ભરતી શરૂ`
10th Pass ઉમેદવારો માટે સારી તક. Interview સીધા સ્થળ પર. છેલ્લી તારીખ 25 ઓગસ્ટ.`

`સુરત ડાયમંડ બુર્સમાં સુરક્ષા ગાર્ડ, હાઉસકીપિંગ અને પાર્કિંગ સ્ટાફ માટે ભરતી શરૂ કરવામાં આવી છે.
લાયકાત: 10th Pass. ઉંમર: 18 થી 35 વર્ષ. પગાર: ₹15000 થી ₹18000 + PF + ESIC.
ઈચ્છુક ઉમેદવારોએ બાયોડેટા સાથે સીધા ડાયમંડ બુર્સ, ખજોદ ખાતે સવારે 10 વાગ્યે હાજર રહેવાનું રહેશે. છેલ્લી તારીખ: 25 ઓગસ્ટ 2025.
📲Get App