🔥 ट्रेंडिंग 'मोदी मास्क' पहने शख्स की राजस्थान में... राजस्थान में खनन वाहनों के लिए जीपीएस... न्यायिक अधिकारी जिलों के पुनर्गठन, नए... रक्षा उत्पादन ₹1.78 लाख करोड़ के रिकॉर... उत्तर भारत में तेजी से आगे बढ़ा मानसून गुजरात के सीएम ने 127 करोड़ की नई IITE...
30 जून 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
01/07/2026, બુધવારનું રાશિફળ* 🔮
जीवनशैली

01/07/2026, બુધવારનું રાશિફળ* 🔮

✍️ रिपोर्टर: Kansagara dipkumar chetanbhai 🗓 30 जून 2026, 05:05 PM 👁 4
*01/07/2026, બુધવારનું રાશિફળ* 🔮

*ગુજરાતી પંચાંગ અનુસાર, 01 જૂલાઈ 2026, બુધવારના રોજ અધિક જેઠ વદ એકમ/બીજ ​​છે.* આ દિવસની ચંદ્ર રાશિ ધન/મકર છે. રાહુકાળ બપોરે 12:43થી 02:23 સુધી રહેશે. કન્યા અને મકર રાશિના લોકોને ધાર્યું પરિણામ મળી શકે છે, ધન અને મીન રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બની શકે. જ્યોતિષશાસ્ત્રી ડૉ. અજય ભામ્બી પાસેથી જાણો, તમારા માટે કેવો રહી શકે છે આવતી કાલનો દિવસ