Lifestyle
*01/07/2026, બુધવારનું રાશિફળ* 🔮
✍️ Kansagara dipkumar chetanbhai
🗓 30 Jun 2026, 10:35 PM
👁 63
*01/07/2026, બુધવારનું રાશિફળ* 🔮
*ગુજરાતી પંચાંગ અનુસાર, 01 જૂલાઈ 2026, બુધવારના રોજ અધિક જેઠ વદ એકમ/બીજ છે.* આ દિવસની ચંદ્ર રાશિ ધન/મકર છે. રાહુકાળ બપોરે 12:43થી 02:23 સુધી રહેશે. કન્યા અને મકર રાશિના લોકોને ધાર્યું પરિણામ મળી શકે છે, ધન અને મીન રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બની શકે. જ્યોતિષશાસ્ત્રી ડૉ. અજય ભામ્બી પાસેથી જાણો, તમારા માટે કેવો રહી શકે છે આવતી કાલનો દિવસ