🔥 TRENDING मुख्यमंत्री भजनलाल शर्मा सुमेरपुर पहुं... પાટણ જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિરોને... રાજપુરમાં “એક દિવસ, એક કલાક, એક સાથે શ... ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર જાગૃતિ... Deputy Commissioner Budgam felicitates... તા.૭ ઓક્ટોબરે પાટણ શહેરમાં ‘સેવા જ્યોત...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શ્રીમતી આર.એમ.પ્રજાપતિ આર્ટસ કોલેજ, સતલાસણામાં આજ તા.01-10-2026 ના રોજ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવ 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'નમો સેવા- અણકહી વાર્તાઓ' નામનું નાટક ભજવ્યું હતું. જેને સમગ્ર કોલેજ પરિવાર તથા વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું.

✍️ Reporter: Rushikesh Joshi 🗓 01 Oct 2026, 05:54 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

📲Get App