🔥 ट्रेंडिंग सिक्किम हाई कोर्ट ने दार्जिलिंग‑सिक्कि... ಸೆಂಟ್ರಲ್ ಕಿಚನ್ ರಚನೆ ಕೈಬಿಡಲು ಸಿಐಟಿಯು ಆಗ... पुगल मे सरपंच इंद्र सिंह राठौड़ का स्व... शिक्षक भर्ती हनुमानगढ़ से पटना के लिए स्पेशल ट्रेन... पश्चिम सिक्किम में 4.9 माप का भूकंप, ग...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢ SOG ને NDPS એક્ટના બે ફરાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપાયું
अपराध

જૂનાગઢ SOG ને NDPS એક્ટના બે ફરાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપાયું

✍️ रिपोर्टर: SUDIP GADHIYA 🗓 27 सित. 2026, 09:54 AM 👁 157
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે ગણતરીના સમયે ચોબારી રોડ પર NDPS એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પકડ लिया. આરોપીઓની પહેલાંથી NDPS એક્ટમાં ગુનાહિત ઇતિહાસ પણ મળ્યો છે.

જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે ગણતરીના કલાકોમાં ચોબારી રોડ પર NDPS એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડી.

ઝડપાયેલા આરોપીઓના નામ શકલેન રફીકભાઈ નાયક (સિપાઈ, ઉ.વ. ૨૨, રહે. અલંકાર ટોકીઝ પાસે, જેલ રોડ, જૂનાગઢ) અને મહમદદાનીશ વલીભાઈ મુરીમા (સીદીબાદશાહ, ઉ.વ. ૨૦, રહે. સરદારબાગ પાછળ, ઘાંચીપટ, જૂનાગઢ) છે.

શકલેન નાયક વિરુદ્ધ અગાઉ પણ જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. SOG ની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સફળ કામગીરી કરી, આરોપીઓને આગળની કાર્યવાહી માટે બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.
📲Get App