🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માનનીય રીવાબા જાડેજા સાથે શિક્ષણના પ્રશ્નો અંગે સકારાત્મક ચર્ચા તાલુકાના શૈક્ષણિક વિકાસ માટે સમીક્ષા કરાઈ
National

માનનીય રીવાબા જાડેજા સાથે શિક્ષણના પ્રશ્નો અંગે સકારાત્મક ચર્ચા તાલુકાના શૈક્ષણિક વિકાસ માટે સમીક્ષા કરાઈ

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 05 Aug 2026, 11:40 AM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય રીવાબા જાડેજા સાથે શિક્ષણના પ્રશ્નો અંગે સકારાત્મક ચર્ચા
તાલુકાના શૈક્ષણિક વિકાસ માટે સમીક્ષા કરાઈ

સાંતલપુર સરપંચ શ્રી જાડેજા જયન્દ્રસિંહ તથા તાલુકા પ્રમુખ શ્રી જાડેજા શક્તિસિંહ.. તથા અજાભાઇ આહીર ભાજપ ના આગ્રણીય તાલુકાના માનનીય રીવાબા જાડેજા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

તાલુકાના શિક્ષણના પ્રશ્નો અંગે સકારાત્મક ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી.
શિક્ષણના સર્વાંગી વિકાસ માટેના પ્રશ્નો અને ઉપાયો અંગે ચર્ચા.
શિક્ષણના વિકાસ માટે સત પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપવામાં આવી.

મુલાકાત દરમિયાન શાળાઓની સુવિધાઓ, વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને શૈક્ષણિક ગુણવત્તા વધારવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ.
📲Get App