🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજે બે ઓગસ્ટ, વિશ્વ મિત્ર દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ અને ઉમંગ સાથે મિત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

આજે બે ઓગસ્ટ, વિશ્વ મિત્ર દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ અને ઉમંગ સાથે મિત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 02 Aug 2026, 11:46 AM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી મનાયો મિત્રતા દિવસ
દોસ્તીના રંગે રંગાયું ગુજરાત શહેરથી ગામ સુધી ઉજવણી
ગુજરાત
આજે બે ઓગસ્ટ, વિશ્વ મિત્ર દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ અને ઉમંગ સાથે મિત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

ગુજરાતભરના દ્રશ્યો

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કર્યો. લોકોએ જુના ફોટા અને યાદો શેર કરીને દોસ્તોને
શહેર ગામમાં કેફે, પાર્ક અને ચોકમાં મિત્રોના ગ્રુપ ભેગા થયા. ફોટો, ચા-નાસ્તા સાથે મસ્તી કરી.

લોકોની લાગણી
"મિત્ર એટલે પરિવારનો બીજો ભાગ
"જીવનમાં સાચા મિત્રો હોય તો દરેક દિવસ તહેવાર છે"

આજના દિવસે લોકોએ પોતાના ખાસ મિત્રોને યાદ કરીને તેમની સાથે સમય પસાર કર્યો.

શુભકામના
તમારા દરેક મિત્ર સાથેનો બંધન હંમેશા મજબૂત રહે
📲Get App