🔥 ट्रेंडिंग विरेंद्र शेखर की मज़ेदार प्रतिक्रिया:... मुस्लिम पुरुष के उत्पीड़न का नकली वीडि... गुप्त स्थल वायरल, पर्यटकों की भीड़ ने... सियोल ने यूक्रेन पर उत्तर कोरियाई युद्... द ट्रिब्यून ने 'jijithomson' खोज रिकॉर... द ट्रिब्यून ने डॉ. शाइनी देवासी की प्र...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાધનપુર ગ્રાઉન્ડ સ્થિતિ
બજાર બંધ ભારે પાણી ભરાવાને કારણે મોટાભાગની દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે. દુકાનોની અંદર પણ પાણી ઘૂસવાનો ભય. રસ્તા

રાધનપુર ગ્રાઉન્ડ સ્થિતિ બજાર બંધ ભારે પાણી ભરાવાને કારણે મોટાભાગની દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે. દુકાનોની અંદર પણ પાણી ઘૂસવાનો ભય. રસ્તા

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 02 अग. 2026, 11:03 AM 👁 89
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાધનપુરમાં ધોધમાર વરસાદ: બજારો બંધ, રસ્તાઓ પાણીમાં ગરક
વરસાદના કારણે જનજીવન પ્રભાવિત,
રાધનપુર પાટણ
છેલ્લા કલાકોથી રાધનપુરમાં પડી રહેલા ધમાકેદાર વરસાદ ને કારણે શહેરના મુખ્ય બજારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.

ગ્રાઉન્ડ સ્થિતિ
બજાર બંધ ભારે પાણી ભરાવાને કારણે મોટાભાગની દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે. દુકાનોની અંદર પણ પાણી ઘૂસવાનો ભય. રસ્તા સહિતના મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણથી ઉપર પાણી ભરાયા છે.
અવરજવર ઠપ્પ ઓટો-રિક્ષા સહિતના વાહનો માંડ માંડ ચાલી રહ્યા છે. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
વરસાદ હજુ યથાવત છે અને હવામાન વિભાગે વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

તંત્રને અપીલ
પાણીનો તાત્કાલિક નિકાલ અને બંધ દુકાનોને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવે તેવી માંગ.
📲Get App