🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાધનપુર
ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે રાધનપુર પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરના મુખ્ય રસ્તાઓ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા ઓનલાઈન ટ્રાફિક ઈ મેમો

રાધનપુર ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે રાધનપુર પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરના મુખ્ય રસ્તાઓ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા ઓનલાઈન ટ્રાફિક ઈ મેમો

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 01 Aug 2026, 10:56 PM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાધનપુરના નાગરિકો માટે મહત્વપૂર્ણ સૂચના
હવે સીસીટીવી દ્વારા ઓનલાઈન ઈ મેમો ની કાર્યવાહી શરૂ
રાધનપુર
ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે રાધનપુર પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરના મુખ્ય રસ્તાઓ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા ઓનલાઈન ટ્રાફિક ઈ મેમો ની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
કયા રસ્તા કવર થશે
રાધનપુર હાઈવે ચાર રસ્તા
શાંતિધામ રોડ
ભીલોટ ચોકડી રોડ
ગંજ રોડ

વાહનચાલકો માટે મુખ્ય સૂચના
રોંગ સાઈડ નહીં રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો ઈ મેમો આવશે.
હેલ્મેટ ફરજિયાત ટુ-વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત.
ફોર-વ્હીલરમાં સીટ બેલ્ટ બાંધવો જરૂરી.
નિયમનો ભંગ કરશો તો ઘરે બેઠા ઓનલાઈન મેમો મળી શકે છે.
પોલીસની અપીલ
જાગૃત રહો, સુરક્ષિત રહો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો. આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો.

સોર્સ રાધનપુર ટ્રાફિક પોલીસ
📲Get App