🔥 ट्रेंडिंग भारत में शुद्ध एफडीआई प्रवाह पांच साल... धर्मेश कांत ने बैंक, खनन और AI में निव... चुम्बक पार्ट 2 की OTT रिलीज़ डेट घोषित... रेसिडेंट ईविल का दिन 8 पर 61.64% की गि... मिर्ज़ापुर – द मूवी ने दिन 23 को 91.18... ਐਮ-ਸੇਵਾ ਪੋਰਟਲ ਦੀ ਸਮੱਸਿਆ ਕਾਰਨ ਐਨਓਸੀ ਤੇ...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાતલપુર તાલુકાના ગરામડી ગામમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે દુકાનદારોએ કોઈ પણ જાતના નમકીન કે મીઠી સોપારી કે કોલ્ડ્રીંક કોઈ જાતનું  વેચાણ કરવામાં આવશે નહીં જેથી કરીને લોકોને કેન્સલ ની બીમારી હોવાની શક્યતા

સાતલપુર તાલુકાના ગરામડી ગામમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે દુકાનદારોએ કોઈ પણ જાતના નમકીન કે મીઠી સોપારી કે કોલ્ડ્રીંક કોઈ જાતનું વેચાણ કરવામાં આવશે નહીં જેથી કરીને લોકોને કેન્સલ ની બીમારી હોવાની શક્યતા

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 25 जुल. 2026, 12:56 PM 👁 78
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*ગરામડી ગામમાં માત્ર બાલાજી અને ગોપાલના નમકીન જ વેચાશે, અન્ય ચીજો પર પ્રતિબંધ
ગરામડી ગામના તમામ દુકાનદારો અને જાગૃત નાગરિકોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં ગામના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કંપનીના નમકીન જ વેચાણ માટે રાખી શકાશે.
અન્ય કોઈપણ કંપનીના નમકીન-પડીકા વેચી શકાશે નહીં
કોઈપણ પ્રકારની મીઠી સોપારીનું વેચાણ નહીં થાય
કોઈપણ પ્રકારના ઠંડા પીણાંનું વેચાણ નહીં થાય
*દંડની જોગવાઈ:*
જે દુકાનદારો પાસે હાલ સ્ટોક છે તેમણે તારીખ 1 સુધીમાં વેચી નાખવાનો રહેશે. ત્યારબાદ નિર્ણયનો ભંગ કરનાર સામે *₹21,000 નો દંડ* વસૂલવામાં આવશે.
ગામના વાલીઓને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના બાળકોને બહારનું નમકીન ખરીદી આપે નહીં. આ નિર્ણય ગામના વિકાસ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
*- ગરામડી ગામના તમામ દુકાનદારો અને જાગૃત નાગરિકો
📲Get App