अपराध
સાબરકાંઠા પોલીસ એસ.ઓ.જી.એ નાસતા ફરતા આરોપી ગમેરસિંહ રાજપુતને હિંમતનગર માર્ગ પર અટકાવ્યો..
यहाँ देखें:
▶️ YouTube
પ્રાંતિજ પોલીસ સ્ટેશનની સૂચના મુજબ નાસતા ફરતા આરોપી ગમેરસિંહ રાજપુતને તલોદ‑હિંમતનગર માર્ગ પર પોલીસ એસ.ઓ.જી.ટીમે અટકાવી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી..
સાબરકાંઠામાં-:
પ્રાંતિજ પોલીસ સ્ટેશનની પ્રોહીબીશન કેસની સૂચના અનુસાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલોએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાસતા ફરતા આરોપી પકડવાની ડ્રાઇવ શરૂ કરી. આ માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાર્ટમાં નોંધાયેલ પ્રોહીબીશન કેસ નંબર-૬૫૫/૨૦૨૪ મુજબ કાર્યવાહી કરવામાં આવી.પોલીસ એસ.ઓ.જી. ટીમ જેમાં પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં અજીતસિંહ એમ વાળા પોલીસ ઇન્સ્પેક્ટર,રાજેશકુમાર હેડ કોન્સ્ટેબલ,વિક્રમસિંહ સોલંકી હેડ કોન્સ્ટેબલ,વિક્રમસિંહ પરમાર હેડ કોન્સ્ટેબલ,પ્રકાશભાઇ હેડ કોન્સ્ટેબલ,ગોપાલભાઇ પોલીસ કોન્સ્ટેબલ,અતુલસિંહ પોલીસ કોન્સ્ટેબલ સામેલ હતા,તલોદ ટ્રેનિંગ ચોકડીથી હિંમતનગર તરફ જતા માર્ગ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા..
પોલીસ અધિકારીઓએ તેમની ખાનગી બાતમીદારોની માહિતી મુજબ નાસતા ફરતા આરોપી ગમેરસિંહ ગુલાબસિંહ રાજપુત,જે જાવદગામ, ત.સરાડા, જી.ઉદેપુર, રાજસ્થાનમાં રહે છે,ને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(જે) મુજબ અટકાવી. આરોપી પર પ્રોહીબીશન અધિનિયમની કલમ‑૬૫ (એ)(ઇ),IPC કલમ ૧૮(બી),૮૧,૮૩,૯૮(૨) અને IPC કલમ ૩૬(૨) (૩),૩૪૦(૨),૫૪ મુજબ કેસ નોંધાયો.પોલીસ અધિકારીઓની પ્રશંસનીય કામગીરીને કારણે નાસતા ફરતા આરોપીનું પકડાણ સફળ થયું અને તલોદ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો.