स्थानीय
સાબરકાંઠા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપી રાહુલસિંહ ઠાકોર પકડાયા..
ઇડર પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હામાં પાંચ મહિના બાદ નાસતા ફરતા આરોપી પકડાયા..
સાબરકાંઠાના-:
ઇડર પોલીસ સ્ટેશનમાં પાંચ મહિના બાદ નાસતા ફરતા આરોપી રાહુલસિંહ સુરેશસિંહ ઠાકોરને પકડવામાં આવ્યા.આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડોંકટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ એમ વાળા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીમલ આર ચૌહાણની આગેવાનીમાં કરવામાં આવી..
પકડી દરમિયાન સદરીને શોધી તપાસમાં મળ્યું કે તે સુતાયડીપુરા,તાનારીરી રોડ,મહેસાણા ખાતે રહે છે અને આરોપી તરીકે ઓળખાયો.લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા અને સંબંધિત અધિકારીઓની પ્રશંસનીય કામગીરીથી ગુનાહિત પ્રવૃત્તિ રોકાઈ અને આરોપીને ઇડર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં અજીતસિંહ એમ વાળા પોલીસ ઇન્સ્પેક્ટર,વિમલ આર ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર,ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,જશુભાઈ બાબુભાઇ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,રાકેશસિંહ જસવંતસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,કિર્તિરાજસિંહ કિરીટસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,ગીરીશકુમાર ગાંડાભાઈ ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ.