🔥 TRENDING Gujarat Police Deploys DIGICOP 360 to... Kerala में हुई दुर्घटना के परिणाम की स... Watch Vidarbha vs Gujarat SMAT 2026 Li... Three Killed as Speeding Car Overturns... सत्याया ग्राम पंचायत के नवनिर्वाचित सर... सिकंदरा राऊ के पुराने अस्पताल चौक पर म...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sarkari Yojana

ગોધરા કલેક્ટર કચેરીમાં પ્રજાલક્ષી ફરિયાદોનું નિકાલ સમીક્ષા

✍️ Reporter: PradipKumar Baria 🗓 22 Nov 2026, 11:16 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પંચમહાલના ગોધરા કલેક્ટર કચેરીમાં પ્રજાલક્ષી ફરિયાદો ના નિકાલની કામગીરીની સમીક્ષા કરવામાં આવી.

પંચમહાલના ગોધરા કલેક્ટર કચેરી ખાતે પ્રજાલક્ષી ફરિયાદો ના નિકાલ સંબંધિત કામગીરીની સમીક્ષા યોજાઈ.

સમિતિએ અગાઉ નોંધાયેલ ફરિયાદોનું વર્તમાન પ્રગતિ, નિકાલ જે પ્રક્રિયાઓની અસરકારકતા અને સમયસીમાઓનું મૂલ્યાંકન કર્યું.

સમિતિએ નિકાલ પ્રક્રિયામાં સુધારા માટે કેટલીક ભલામણો રજૂ કરી, જેથી નાગરિકોના મુદ્દાઓનું ઝડપી અને યોગ્ય નિરાકરણ થઈ શકે. જેથી નાગરિકોને ઝડપી સમય સર તેમની ફરિયાદોનું નિરાકરણ થાય.
📲Get App