🔥 TRENDING Khaas report mr Nazir Ahmad Sofi காரைக்குடியில் போலீசார் கொடி அணி வகுப்... ਕੈਨੇਡਾ ਦੇ ਕਿਚਨਰ ਗੁਰਦੁਆਰਾ ਸਾਹਿਬ ਵਿੱਚ ਘਟ... રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ’ના અવસરે ચી... बहराइच में केडीसी के पास सड़क बस का टक... શાકભાજી નીઆડમાવિદેશીદારુનીહેરાફેરીનો પ...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શાકભાજી નીઆડમાવિદેશીદારુનીહેરાફેરીનો પડદા પાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક.ઈસમનેજડપીપાડો

✍️ Reporter: ખાંટ મનુભાઈ 🗓 15 Nov 2026, 09:17 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આનંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારુની હેરાફેરી સામે મોટી કાયૅવાહી કરવામાં આવી છે પોલીસ ની ટીમે શાકભાજી ની આડમા લય જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે પોલીસે પીકપ ડાલામાથી વિદેશી દારૂ ના 348કોટર તથા અન્ય મુદામાલ મડી કુલ અંદાજે રૂ.398800નો મુદામાલ કબજે કર્યો છે કાયૅવાહી દરમિયાન એક ઈસમને ઝડપી લીધો છે પોલીસ ની પ્રેસ નોટ મુજબ આ કાયૅવાહી પોલીસ અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ નીટીમ ધ્વારા કરવામાં આવી હતી જડપાયેલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દારૂ ની હેરાફેરી સામે બુટલેગરોમો ફફડાટ
📲Get App