🔥 ट्रेंडिंग Jatara गवर्नर संतोष गंगवार ने बरेली में दीपोत... निशा कुमारी भगत की मृत्यु पर जड़ें जमा... केरल लॉटरी समृद्धि SM-80 ड्रॉ में 1 कर... मनोरमा न्यूज़ ने 7 नवंबर 2026 को 8.30 ... સાબરકાંઠા, ખેડબ્રહ્મા તાલુકામાં રાધિવા...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાવળા પાસે વહેલી સવારે ઓઈલમીલ માં આગ ભભુકી ઉઠી

✍️ रिपोर्टर: Gosai Ganpatgiri 🗓 08 नव. 2026, 01:39 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાવળા તાલુકાનાં કલ્યાણગઢ પાસે આવેલી તિવાના ઓઇલ મીલમાં વહેલી સવારે ૩,૩૦ વાગ્યે અચાનક આગ ભભુકી ઉઠી હતી ને બાવળા પોલીસ સ્ટેશન તેમજ બાવળા સાણંદ ના ફાયર બ્રિગેડ ટીમો ને જાણ કરવાથી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ને આગ ને મહા મહેનતે કાબુમાં લેવા કોશિશ કરી પણ આગ કાબુમાં ના થવાથી અમદાવાદ જીલ્લા ફાયર બ્રિગેડ ઓફિસર ના જણાવ્યાથી અમદાવાદ ફાયર બ્રિગેડ ટીમે પહોંચી ને આગ કાબુમાં લેવામાં આવી છે અમુક અંશે સફળતા મળી હતી,,આગ નુ ચોક્કસ કંઈ જાણવા મળ્યું નથી,
📲Get App