🔥 ट्रेंडिंग દિવાળીના તહેવારો પૂર્વે વાહનચાલકોને મો... ૧૫ નવેમ્બર_જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ૧૫ નવેમ્બર_જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી બાબરા શહેરમાં ધનતેરસના પવિત્ર પર્વે મા... पंजाब में धान की 85% फसल कटाई, खेतों म... परविंदर सिंह झोटा के परिवार ने शव परीक...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

ખેડા જિલ્લા કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે સેલ કન્વીનરશ્રીઓ સાથે પરીચય બેઠક

✍️ रिपोर्टर: Solanki Bhadreshkumar Javanbhai 🗓 06 नव. 2026, 03:52 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જીલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલની અધ્યક્ષતામાં ખેડા જિલ્લાના સેલના કન્વીનરશ્રીઓ અને સહ-કન્વીનરશ્રીઓ સાથે પરીચય બેઠક યોજાઈ હતી, જેમાં જીલ્લા મહામંત્રી શ્રી અમિતભાઈ ડાભી અને શ્રી દીપકભાઈ મિસ્ત્રી હાજર રહ્યા હતા.

આજરોજ ખેડા જિલ્લા કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે એક મહત્વપૂર્ણ પરીચય બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા જીલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલે કરી હતી.

આ પ્રસંગે ખેડા જિલ્લાના સેલના કન્વીનરશ્રીઓ અને સહ-કન્વીનરશ્રીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લા સ્તરે ચાલતી પ્રવૃત્તિઓ અને સંયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ સંપર્ક સભામાં જીલ્લા મહામંત્રી શ્રી અમિતભાઈ ડાભી અને શ્રી દીપકભાઈ મિસ્ત્રી પણ હાજર રહ્યા હતા. તેમણે કન્વીનરશ્રીઓને સંબોધન કરીને આગામી સમયમાં જિલ્લાના કાર્યોમાં સક્રિયતા રાખવાની અપીલ કરી હતી.
📲Get App