૧૫ નવેમ્બર_જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
૧૫ નવેમ્બર_જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
પાટણમાં ૧૫ નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાશે : કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા*
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે પાટણમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ
એપીએમસી પાટણ ખાતે યોજાનારા જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં પાંચ હજાર લોકોની ઉપસ્થિતિનું આયોજન