🔥 TRENDING Bihar CM Samrat Chaudhary Orders Faste... मुरबाड तालुक्यात 'आनंदाची गोड दिवाळी';... તા. 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગ... राहों रोड जैन कॉलोनी से बस्ती चौक मार्... राहों रोड जैन कॉलोनी से बस्ती चौक मार्... हरिनगर शुगर मिल ने किसानों को खेती और...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવાળીના તહેવારો પૂર્વે વાહનચાલકોને મોટી રાહત: પાટણ-ડીસા હાઇવે પર કોઈટા બ્રિજ પાસે રૂ.૨.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ડાયવર્ઝનનું પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ

✍️ Reporter: Atul Thakor 🗓 06 Nov 2026, 04:07 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળીના તહેવારો પૂર્વે વાહનચાલકોને મોટી રાહત: પાટણ-ડીસા હાઇવે પર કોઈટા બ્રિજ પાસે રૂ.૨.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ડાયવર્ઝનનું પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ

કોઈટા બ્રિજ પાસે ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ થતાં પાટણ-ડીસા માર્ગ પર વાહનવ્યવહારનો માર્ગ મોકળો

લોકહિતને પ્રાધાન્ય આપી સરકારશ્રીની ત્વરિત મંજૂરી: કોઈટા બ્રિજ પાસે ૪૦૦ મીટર લાંબો ડાયવર્ઝન નાગરિકો માટે ખુલ્લો મુકાયો
📲Get App