આમોદરા પ્રાથમિક શાળામાં સરદાર વલ્લભભાઈના જન્મદિવસની
સરદાર વલ્ભ ભાઈ ની ભારત ભર માં ઉજવણી.
ધનસુરા તાલુકાના આમોદરા પ્રાથમિક શાળામાં શિક્ષકો તથા બાળકો દ્વારા સરદાર વલ્લભભાઈના જન્મદિવસની રેલી કાઢવામાં આવી હતી. જેમાંઆમોદરા ગામના પૂર્વ પ્રમુખ રૂમાલ સિંહ તેમજ પંચાયત નાં તલાટી સાહેબ સારા ના શિક્ષકો તેમજ નાના બાળકો સહિત રેલી કાઢવામાં આવી હતી