🔥 TRENDING Bihar Transport Minister Issues Show‑C... ਟਰਾਲੀ ਵਿੱਚ ਵੱਡੀ ਅੱਗ, ਬਾਈਕ ਚਾਲਕਾਂ ਅਤੇ ਘ... Rain 0 સુરત મહાનગરપાલિકાએ પવનચક્કીઓથી વીજ ખર્... ભરૂચમાં 7 જનરેશન Z યુવાનોએ સ્વેચ્છાએ સ... बलिया: वाराणसी ले जाते मां की स्कॉर्पि...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખાંભા તાલુકાના ડેડાણ ગામના જંગલ વિસ્તારમાં સિંહણ અને સિંહ પશુઓ પર હુમલો ગાયનો શિકાર અને બળદની ઈજા

✍️ Reporter: Kureshi Rijavanaben 🗓 30 Oct 2026, 07:39 PM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામના જંગલ વિસ્તારમાં સિંહ અને સિંહણ દ્વારા પશુઓ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ સિંહણે એક ગાયનો શિકાર કર્યો હતો જ્યારે સિંહે એક બળદ પર હુમલો કરતા બળદ ઇજાગ્રસ્ત થયો હતો આ ઘટનાને પગલે સ્થાનિક પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે જંગલ વિસ્તારમાં સિંહ સિંહણની અવરજવર અને પશુઓ પરના હુમલો ધ્યાને રાખીને વન વિભાગ ને જાણ કરવા માં આવી હતી
📲Get App