🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર તાલુકાને પૂર્ણ તાલુકો જાહેર કરવા બાબત ખીમેશ્વર મહાદેવ મંદિર પરિસર, સાંતલપુર સાંતલપુર તાલુકાને પૂર્ણ તાલુકા તરીકે જાહેર કરવાની માંગ અંગે જાહેર સભા

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 27 Sep 2026, 09:14 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર વારાહી તાલુકા પુન રચના સંઘર્ષ સમિતિ ના મુખ્ય કન્વિનર ભરત આહિર
સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબત ભાઈ આહિર
સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સવાભાઇ આહિર
સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા
સરપંચ એસોસિએશન ના પ્રમુખ મનસુખ ભાઈ ઠાકોર
તમામ ગામો ના સરપંચો
તમામ તાલુકા પંચાયત ના ચૂંટાયેલ સભ્યો
અને ચોરાડ વિસ્તાર ના યુવાનો અને વડીલો તમામ લોકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા
📲Get App