🔥 ट्रेंडिंग ग्राम राजपुर धाम में धूमधाम से हुआ भगव... उन्नाव में मूसलाधार बारिश से जनजीवन अस... एलपीयू के छात्र प्रशासन के ‘रैप रूमर’... उपयोगकर्ता ने ट्रिब्यून इंडिया पर 'dee... ट्रिब्यून इंडिया पर "जिजिथॉमसन" खोज –... डॉ. शाइनी देवासी का ट्रिब्यून इंडिया म...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ગોધરાના નદીસર ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ગણેશ વિસર્જન પ્રસંગે સ્વાગત..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 25 सित. 2026, 11:42 PM 👁 31
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોધરા તાલુકાના નદીસર ખાતે યોજાયેલ ગણેશ વિસર્જન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..

આજે ગોધરા તાલુકાના નદીસર ખાતે ગણેશ વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. મુખ્યમંત્રીના આગમન સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું..

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગણેશ વિસર્જનમાં ભાગ લીધો હતો.તેમના આગમનથી સ્થાનિક લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા તેમનું ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું.નદીસર ખાતે યોજાયેલ આ ગણેશ વિસર્જન કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થયો હતો.મુખ્યમંત્રીની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી.
📲Get App